________________
૧૩૭
એક અધમ પુરુષની કથા માલવવાસીએ માથું નમાવ્યું ને તલવાર લઈ લીધી; પણ મિથ્યાભિમાન કરનાર તેને જરા પણ શરમ આવી નહિ.
ઘણા માણસ પાસે કાંઈ પણ ના હોય તો પણ મિથ્યા આડંબર કરનારા હોય છે. આવા આડેબરથી જગત છેતરાતું નથી; અને મિથ્યા આડંબર કરનારને વખત આવે પસ્તાવું પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org