________________
૧૨૨
કથામંજરી સૂક્તો આવડે છે?” પોપટ બોલ્યો કે “વીસ વીસા.” વેશ્યાએ કહ્યું કે “ત્યારે બોલ.” પણ તે બીજાં કેદ સૂક્ત બે નહિ. રામાયણ, મહાભારત વગેરેની વાતો પૂછી. તેના જવાબમાં માત્ર “વીસઈ વસા” સિવાય બીજું કાંઈ તે બોલે નહિ.
એટલે તેણીએ કહ્યું કે “છેતરાણી રે છેતરાણ પિોપટે કહ્યું કે “વીસઈ વિસા” વેશ્યા બેલી કેઃ “અહો! તે ધૂર્ત બ્રાહ્મણે મને ઠગી.”
પિપટ બેઃ “વીસ વીસા.” એટલે તેણી ખિન્ન થઈને ચૂપ થઈ ગઈ.
બાહ્યારથી ઘણી વખત છેતરાઈ જવાય છે, માટે કઈ પણ વસ્તુ ખરીદતાં પહેલાં પૂરેપૂરી તપાસ કરવી. તે આ કથાનું રહસ્ય છે.
Ve/)(@th
S
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org