________________
પિપટની કથા
૨૯
બુદ્ધિવાને કોઈની સાથે પણ વિરોધ નહિ.”
કરે
બન્નપુર નગરમાં ઘણા વૈભવવાળ રત્નસાર નામને શેઠ રહેતો હતો. તેને કેદારક નામને પુત્ર હતું. તેને સારા ઘરની એક સુંદર કન્યા સાથે પરણાવ્યો હતો. તે શેઠને ત્યાં પુરાણ, સ્મૃતિ વગેરેની કથાઓ કહેવામાં વિચક્ષણ કલાકલાપ નામને એક પોપટ હતેકેટલાક સમય ગયા પછી માંદગીમાં પટકાયેલ તે શેઠ મરણ પામવાની તૈયારીમાં હતું, તે વખતે પુત્રને પાસે બોલાવીને તેણે કહ્યું કે “હે પુત્ર! હું તે મૃત્યુશઓ ઉપર સૂતો છું, તું નવયુવાન છે.”
યુવાન પુરુષને કેઈપણ જાતના ઉપદેશની અસર થતી નથી. તેથી હું તને આ જે શિખામણ આપું છું, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org