SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અવંતિસુકુમારની સઝાય [ ૪૩ તે સુખ કહો કેમ પામીયે, હજી કેમ લહીયે તે ઠામ, કૃપા કરી મુજને કહો, હજી માહરે તે શું કામ. એ સુખ મુજને નવિ ગમે, હજી અપૂરવ સરસ વિમાન; ક્ષારદધિ જળ કિમ ગમે, હેજી જેણે કીધે પય પાન. અવંતિ – એટલા દિન હું જાણતે, હજી મેં સુખ લહ્યાં શ્રીકાર; મુજ સરીખો જગ કે નહીં, હજી સુખીયે ઈણે સંસાર. અવંતિ-૧૦ હવે મેં જાણ્યાં કારમાં, હજી એ સુખ ફળ કિપાક; કહે જિનહર્ષ હવે કહે, હેજી કિમ પામું તે નાક. અવંતિ–૧૧. દેહા એ સંસાર અસાર છે, સાચે સ્વર્ગને કાર; તીન જ્ઞાન ઘટમેં વસે, સુખ તણે નહી પાર. ૧ યણ મેતી તિહાં ઝળહળે, કૃષ્ણાગર ધમકાર, તાલ મૃદંગ ડુંદુભિ તણું, નાટકને નહીં પાર. ૨ ઢાળ ત્રીજી (૪૨) સંયમથી સુખ પામીયે, જાણો તમે નિરધાર; કુમરજી. સુર સુખનું કહે કિશું, લહીયે શિવ સુખ સાર. કુમરજી. સંયમથી – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy