SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ ] શ્રી જૈન સઝાય સંગ્રહ આજ રહો રે ધણરા માહાલમાં હા॰પછે લેજ્ગ્યા સજમ ભારરે;કે કરોડી સાંલચંદ ભણે હા સાહિબા, આ ભવ પાર ઉતાર રે. કેસરીયા૦-૫ શ્રી નોંદૂષણમુનિની સજઝાય ( ૩૬૨ ) . નદીષેણુ નયર મેાઝાર, આવ્યા તપ પારણે હૈા લાલ, આવ્યે ભમતાં સાધુ સુજાણુ, વેસ્યા ઘર ખારણે હેા લાલ; વેસ્યા વહેારણરા ધમ લાભ દીધા તિહાં ચાલીને હો લાલ, દીધા॰ ઈહાં કીણુ અરા લાભ હોવે જોતાં કિન હો લાલ, હાવે- ૧ વેસ્યાના સુણી એલ વળ્યા મુનિ ચિંતવે હા લાલ, વળ્યો નિધન જાણી મુજકે, જિમતિમ એ લવે હેા લાલ; જિમ આણી મન અહંકાર લીએ તરણા તાણીને હેા લાલ, લીએ નાંખે તૃણુ કરી ખંડ કે તિહાં કી મારણે હૈા લાલ. તિહાં- ૨ વરસે હા સાવન કાડીખાર તિહાં તપ ખલે હૈા લાલ, માર લાલચ લાગી નાર નમિ મુનિ પાય તલે હેા લાલ; મિ॰ આવે! મહાલ મેાઝાર રહે! ઘર માલીએ હૈા લાલ, રહેા તું પિડા હું નાર મલ્યાં દિન ગાલીએ હા લાલ. મલ્યાં- ૩ મિઠાં વણુ અમુલક સુણી મન પરગલેા હૈા લાલ, સુણી કરમ લખ્યાને દોષ ન જાય કણુ કલ્યે! હા લાલ; ન૦ કહે ઈમ સાસણદેવ છે ફલ ભાગને હા લાલ, અછે ભમર પર રસ લેહ તયેા ઋણુ જોગના હૈ। લાલ, તન્ત્યા૦- ૪ માંગવી ઘર ઘર ભીખ સહુ મન રાખવે। હેા લાલ, સહુ॰ શ્રાવિકા વયણુ મીઠું મતલાવવું હેા લાલ; મીઠે શ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy