________________
શ્રી પ્રતિક્રમણની સજઝાય
[૪૬પ
જિમવા વેલા જિમી ઉઠ્યો, વહરાવ વિસરીઓ; સંલેખણું તપ વીરજ, એકસો ચોવીશ દૂષણ ભરીએ. સં.-૬ જાણે અજાણે પડીકમસ્ય, કર્મ હલ થાયૅ; વર્ણ નાગનતુયા મિત્ર દષ્ટાંતે, જાણે તે મુગતે જાયેં. સં૦-૭ સામાયિક પિસ પડિકમણું, જે આસ્તા શુદ્ધ મન કરસ્ય; ઉના નગરમાં ગણિ તેજસિંઘજી ભાખે, તે ભવસાગર
તરસ્ય. સંઘે –૮ શ્રી રાજુલની સજઝાય
(૩૬) જો તમે ચાલ શિવપુરી હે સાહિબા, અમને તે લે લાર રે,
કેસરીયા નેમજી. રાજેમતી રે ઈમ વીનવે હે સાહિબા, તમે છે પ્રાણ આધાર
રેકેસરીયા -૧ યાદવકુલના ચંદલા હે સાહિબા, માત શિવાદેવી નંદ રે કેસ અષ્ટ ભવાંતર નેહલો હે સાહિબા, નવમે ન કીજે ફંદ રે.
કેસરીયા -૨ સીયાલે શીત જ ગલે હે સાહિબા, ઉનાળે લૂ વાય રે, કેસરીયા) વરસાલે વાદળ ગલે હે સાહિબા, પિયૂ વિના રહ્યો ન જાય
રે. કેસરીયા -૩ સાસરીએ સાસુ દહે હો સાહિબા, નણદલ દીએ ગાળ રે કેસ તિણ કારણ હું વિનવું હે સાહિબા, રથડે તે પાછ વાલિ
રે. કેસરીયા –૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org