________________
શ્રી શીયલની સક્ઝાય
[૪૬૩
મન કામના સવિ સિદ્ધ પામેં, દુઃખ ભય દૂરે ટલે, ધન્ય ધન્ય સ્વામી વ્રત પાલે, શિયલ ચેખું આચરે, આનંદના તે એઘ પામેં, મહીઅલ મેં જસ
વિસ્તરે. ૧૦ બ્રહ્મચર્યની નવવાડની સઝાય
(૫૯) શ્રી ગુરૂ ચરણે નમી રે, વાડ કહું નવ સાર; નિરમલ શિયલ આરાધતાં રે, ઉતરીએ ભવ પારો રે. સુગુણ
વીચારીએ.–૧ શિયલ વિભૂષણ સારે રે, સુગુણ વિચારીએ;
એ વત ગુણ ભંડારે રે, ચિત્ત માંહે ધારીએ. સુગુણ-૨ નારી પશુ પંડગ રહે રે, તિહાં નવિ કરવો રે વાસ; મંજારીના સંગથી રે, મૂષક નહીં સુખ આ રે. સુગુણ૦-૩ નારી કથા રસ પરિહરે રે, છાંડે વિષયા રે વાત; લીંબુફલ નામે કરી રે, દંત હોય જલપાતે રે. સુગુણ-૪ આસન શયન નારી તણા રે, સંગતિ સુગુણ નિવારે; સંભૂ મુનિ નિયાણે કીઓ રે, તે સંગતિથી નીરધારે રે. સુo-૫ ચેથી વાડ ચતુરા સુણે રે, પરિહર દષ્ટિ વિકાર; સૂરજ સાંહે ઘણું જોવતાં રે, તસ હોય નયન વિનાસ. સુ-૬ પરિચય ભૌતિને આંતરે રે, મ સુણે કાંમ વિલાસ; ઘન ગજિત શ્રવણે સુણી રે, પામે મેર ઉ૯લા રે. સુત્ર-૭ છઠી વાડ જિનવરે કહી રે, ન સંભાળે પૂરવ ભેગ; જિમ ઋષિએ રચણાએ છ રે, પામ્યો દુખ સંગે રે.
સુગુણ-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org