________________
૪૬૨] શ્રી જૈન સજઝાય સંગ્રહ કસોટી કસી જોતાં, કંતર્યું વિહડે નહીં,
તન મન વચને સત રાખે, સતી તે જાણે સહી. ૬ ચાલ-રૂપ દેખાડી રે પુરૂષ ન પાડીએ; વ્યાકુલ થઈને રે મન
ન બગાડીએ. ઉથલ-મન ન બગાડીએ પણ પુરૂષ પર, જોગ જતાં નવિ મલિ,
કલંક માથે ચઢે ફૂડું, સગાં સહુ કુરિ ટલે, અણુ સરજ્યો ઉચાટ થાએ, પ્રાણ ત્યાં લાગી રહે,
આલેક પામે આપદા, પરલોક પીડા બહુ સહે. ૭ ચાલ-રાંમને રૂપેરે સુરપનમાં મહી; કાજ ના સિધું રે
વલી ઈજત ખોઈ. ઉથલ-ઈજત ઈ દેખી અભયા, શેઠ સુદર્શન નવિ ચલ્યા,
ભરથાર આગળ પડી ભૂઠિ, અપવાદ સઘલે ઉછ કામની બુધે કમનીયે, વંકચૂલ વાહ્ય ઘણે,
ઈમ શીલ થકી ચૂક્યા નહીં, દ્રષ્ટાંત ઈમ કેતાં ભણું, ૮ ચાલ-શિયલ પ્રભાવે રે જુઓ સોલે સતી; ત્રિભુવન માંહે રે
જે થઈ છતી. ઉથલ-છતી થઈ જે શીલ રાખ્યું, કલ્પના કીધી નહીં,
નામ તેને જગત્રય જાણે, વિશ્વમાં ઊભી રહી, વિબુધરતને જડીત ભૂષણ, રૂપે સુંદર કિન્નરી, એક શીલ વિના શોભે નહીં, તે સત્ય ગુણે જે
સુર વા નરી. ૯ ચાલ-શિયલ ગારે રે સુર સેવા કરે; નવે વાડે છે જે
નિરમલ ધરે. ઉથલ-ઘરે નિરમલ શીલ ચખું, તાસ કરતિ ઝલહલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org