SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦] શ્રી જૈન સઝાય સંગ્રહ ઉથલ-હીયે સુર નર કરે સેવા, વિષય અમિસાયર ભલે, કેસરીસિંહ શિયાલ થાયે, અનલ અતિ શીતલ જો; સાપ થાયે ફૂલમાલા, લાછિ ઘર પાણિ ભરે, પરનારી પરિહર શિયલ મન ધરો, મુગતિ વધૂ હેલાં વરે.- ૯ ચાલ-તે માટે હું રે વાલિમ વીનવું પાય લાગીને રે મધુરવચન સ્તવું. ઉથલ-વચન અમારાં માંની લે, પરનારીથી રહે વેગલા, અપવાદ માથે ચઢે મોટા, નરગ થાયે સોહીલ; ધન ધન જે નર નારી તજે, દઢ શિયલ પાલે જગતિલે; જે પામશે જસ જગત માંહી, કુમુદચંદ કહે સમુજસે.-૧૦ શ્રી આનંદમુનિ વિરચિત શિયલની સઝાય (૩૫૮) ચાલ–એક અને પમ શિખામણ ખરી, સમજી લેજો રે સઘલી સુંદરી. ઉથલ-સુંદરી સેજે રદય હેજે, પર સેજે નવિ બેસીએ, ચિત્ત થકી ચૂકી લાજ મૂકી, પરમંદિર નવિ પેસીયે; બહુ ઘેર હીંડે નારી નિલજ, સસરે પણ તજવી કહી, જિમ પ્રેત દ્વટે પડ્યું ભેજન, જમવું તે જુગતું નહીં.-૧ ચાલ–પર શું પ્રેમે રે હસીય ન બોલીયે, દાંત દેખાડી રે ગુજ્ય નવિ ખેલી. ઉથલ-ગુજ્ય ઘરની પરને આગિલ્ય, કહોને કિમ પ્રકાસીઈ, વલી વાત જેવી પ્રીત ભાસે, તેથી દરે નસીમેં; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy