________________
૪૪૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ભગવતી સાલમાં શતકમાં ભાખીઓ રે, એ અધિકાર વિશેષ; પંડિત શાંતવિજય કોવિદ તણે રે, માન કહે તસ લેશ.
ભા . ૯ ઇતિ શ્રી દઢ સમકિત ઉપરે ગંગદત્તની સઝાય –ર૭
શ્રી કાર્તિક શ્રેષ્ટિ સજઝાય
(૩૪૬) પુર હસ્થિણકર વાસીઓ, કાર્તિક સેઠી સમૃદ્ધ રે; મુનિસુવ્રત જિન દેશના, સાંભલીને પ્રતિબુદ્ધ રે. ૧ ધન્ય લઘુમી છવડા, જે કરે ધમની વૃદ્ધિ રે; તે ઇદ્રાદિક પદ લહી, પામે અંતેઈ સિદ્ધિ રે. ધન્યત્ર ૨ નિજ અનુયાયી નૈગમાં, અઠેર હજાર રે; તસ વૈરાગ્યે વૈરાગીયા, સાથે લઈ વ્રત ભાર રે, ધન્ય૦ ૩ ચઉદે પૂરવ અભ્યાસી, માસ સંલેખના કીધ રે; પ્રથમ સરગે સુરપતિ હૂઓ, એક ભવિ હુયે સિદ્ધ રે. ધ. ૪ શક ભવે જવ વંદવા, આ વીરઈ તામ રે; એ વૃત્તાંત ગૌતમ પ્રતિ, ભાગે વિશાખા ગામ રે. ધ૦ ૫ ભગવતી શતક અઢારમેં, જેઈ એહ સઝાય રે; પર ઉપગાર ભણી કહે, માનવિજય ઉવઝાય રે. ધન્ય૦ ૬
ઈતિ શ્રી કાર્તિક શ્રેષ્ટિ સક્ઝાય. ૨૮ સરલ સ્વભાવે માર્કદીપુત્ર સજઝાય
(૩૪૭).
ચંદનબાલા બારણે રેએ રાગ. રાજગૃહે જિન વીરજરે લાલ, આવ્યા કરતા વિહાર; મનમેહન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org