SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] શ્રી જૈન સઝાય સંગ્રહ દ્વાલી ચહવિહ સહણ તિહાં, જીવાદિક પરમ રે; પ્રવચનમાં જે ભાખિયા, લીજે તેહને અર્થે રે–૭ ત્રાટક તેનો અર્થ વિચાર કરિયે, પ્રથમ સહણ ખરી, બીજી સહણા તેહની જે, જાણે મુનિ ગુણ જવહરી; સંવેગ રંગ તરંગ ઝીલે, માગ શુદ્ધ કહે બુધા, તેહની સેવા કીજિયે જિમ, પીજિયે સમતા સુધા– સમકિત જેણે ગ્રહી વમિઉં, નિન્હવને અહછેદા રે; પાસસ્થાને કુશીલિયા, વેષ વિડંબક મંદા રે.–૯ ત્રાટક મંદા અનાણું દૂર છેડે, ત્રીજી સહયું ગ્રહી, પર દશનીને સંગ તજિયે, ચોથી સહણ કહી; હીણ તણે જે સંગ ન તજે, તેહને ગુણ નહિ રહે, ન્યૂ જલધિ જલમાં ભભૂં ગંગા, નીર લૂણ પણું લહે-૧૦ ઢાળ બીજી ( ૨ ) જંબુદ્વીપના ભરતમાં રે–એ રાગ. ત્રણ લિંગ સમકિત તણાં રે, મહિલે શ્રત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે રે, જે સાકર દ્રાખ રે. પ્રાણું! ધરીયે સમકિત રંગ જિમ લહિ સુખ અભંગરે પ્રા૦૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવ રે, ચતુર સુણે સુર ગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત છે. પ્રા૦-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy