SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સઝાય સંગ્રહ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત સમકિતના સડસઠ બોલની સઝાય દેહા. સુકૃતવલિ કદંબિની, સમરી સરસતિ માત; સમકિત સડસઠ બેલની, કહિશું મધુરી વાત–૧ સમકિતદાયક ગુરૂ તણે, પચ્ચેવયાર ન થાય; ભવ કેડીકેડે કરી, કરતાં સર્વ ઉપાય-૨ દાનાદિક કિરિયા નદિયે, સમકિત વિણ શિવ શર્મ તે માટે સમકિત વડું, જાણે પ્રવચન મ-૩ દર્શન મોહ વિનાશથી, જે નિર્મલ ગુણઠાણ; તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિઠાણ-૪ ઢાળ પહેલી વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજે ચિત્ત લાઈ છે. ચઉ સહણ તિ લિંગ છે, દશવિધ વિનય વિચારો રે; ત્રિણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવિક ધારે રે.–૫ ત્રાટક છંદ પ્રભાવિક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણિયે, ષટ જયણ ષટ આગાર ભાવના, છવિહા મન આણિયે; ષટ ઠાણ સમકિત તણું સડસઠ, ભેદ એહ ઉદાર એ, એહને તવ વિચાર કરતાં, લહી જે ભવપાર એ.-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy