________________
૨૮૪ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ નરદેવ સુરપદ ભોગવી એ, તે થયો અશક નરિદ જ રોહિણું રાણી તેહની એ, દયને તપ સુખકંદ. જકરે૩ દુરભિગંધા કામિની એ, ગુરૂ ઉપદેશ સુણંત; જય૦ રોહિણી તપ કરી દુઃખ હરે એ, રહિણું ભવ સુખવંત.
જયેકરે૦-૪ પ્રથમ પારણા દિન ઝષભના એ, રોહિણું નક્ષત્ર વાસ; જ ત્રિવિધ કરી તઉચ્ચરે એ, સાત વરસ સાત માસ.
જ કરે.–૫ કરે ઉજમણું પૂરણ તપે એ, અશોક તરૂ તલ કાય; જયો બિંબ રચણ વાસુપૂજ્યનું એ, અશોક રહિ સમુદાય.
જયેકરે.-૬ એકસે એક માદક ભલા એ, રૂપા નાણાં સમેત; જયે. સાત સત્યાવીશ કીજીયે એ વેશ સંઘભક્તિ હેત. જોકરે –૭ આઠ પુત્ર ચારે સુતા એ, રેગ સેગ નવિ દીઠ; જ. પ્રભુ હાથે સંયમ લહ્યું એ, દંપતિ કેવળ દીઠ. જયેકરે–૮ કાંતિ રહિણપતિ જિસી એ, રોહિણી સુત સમરૂપ, એ તપ સુખ સંપદ દીયે એ, વિજયલક્ષ્મીસૂરિ ભૂપ
જ કરે –૯ શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત શ્રી કૈાશલ્યાજીની સઝાય
(૨૦૫)
ભામિનીને ભરતાર મનાવે.—એ રાગ. દશરથ નૃપ કૈશલ્યાને કહે, તું ભામિની કિમ દુહવાણું.
કે આ જેને રે. તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org