________________
શ્રી રૂકમણિની સજઝાય
[૨૮૩.
ઉજવળ દેખી તેહ, હઈડે હષ સમેત; આ છેલાલ, ઇંડાં પાછાં આદર્યા–૨૧ બ્રાહ્મણ નારી જેહ, હરિ ગૃહીણી થઈ તેહ, આ છેલાલ, પૂરવ કર્મ વશે કરી–૨૨ પામી પુત્ર વિ છેહ, ઉપન્ય ચિત્ત અંદેહ; આ છેલાલ, સોળ વરસ લગે એહને-૨૩ ઘડી એક વરસ વિચાર, જાણે વિરહની ઠાર; આ છેલાલ, વિગપણે દુઃખ હેયે ઘણું–૨૪ સાંભલી જિનની વાણી,સંયમ લેઈ કઈ જાણી; આ છેલાલ, સમકિત ધારી કઈ થયા–૨૫ નિસુણે નારદ તામ, જિનને કરીય પ્રણામ; આ છેલાલ, મેહન વચને સંયુષ્ય–૨૬
શ્રી વિજયલક્ષ્મીસુરિ કૃત શ્રી રોહિણુની સઝાય
(૨૦૪)
ભરતનૃપ ભાવશું એ.એ રાગ. શ્રી વાસુપૂજ્ય જિર્ણોદના એ, મઘવા સુત મહાર;
જયે તપ રહિણીએ. રોહિણી નામે તસ સુતાએ, શ્રીદેવી માત મહાર. જો તપ રહિણીએ, કરે તસ ધન અવતાર૧ પદ્મપ્રભુના વયણથી એ, દુર્ગધા રાજકુમાર; જ. રેહિણી તપથી તે ભવે એ સુજસ સુગંધ વિસ્તાર. જયે કરે–૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org