SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય [૨૭૩ તુમ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકળ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વહાલા વીનવેજી,પ્રગટયા પુણ્ય અંકૂર. બ૦-૨ ભર વરસાળે હો મનમાં વેઠીએજી, જિહાં ઘણાં પાણીનાં પૂર ઝરમર ઝરમર વરસે મેહુલો ઘણેજી,પ્રગટયા પુણ્ય અંકૂર. બ૦-૩ ચિહું દિશિ વીંટો હે વેલડીએ ઘણું છે, જેમ વાદળ છાયે સૂર; શ્રી આદિનાથે હો અમને મેકલ્યાજી, તુમ પ્રતિબંધન નૂર. બ૦-૪ વર સંવેગ સે હો મુનિવર ભર્યા છે, પામ્યું પામ્યું કેવળનાણ; માણેક મુનિ જસ નામે હો હરખે ઘણુંછ, દિન દિન ચઢતા છે વાન. બ૦-૫ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સજઝાય (૧૭) મારગમાં મુનિવર મળે, ઋષિ એ રૂડો સાધતો મુક્તિને પંથ, ઋષિશ્વર એ રૂડે; ઉત્કૃષ્ટી રાયણ રહે, ઋષિ૦ સૂધે સાધુ નિગ્રંથ. ઋષિ૦-૧ એક પગે ઊભો રહ્યો, ઋષિ૦ સૂરજ સામી દષ્ટિ, ત્રાષિ, બેલા બોલે નહીં, ઋષિ ધ્યાન ધરે પરમેષ્ટિ. ઋષિ૦-૨ શ્રેણિક કહે સ્વામી સુણે, ઋષિ, જે મરે તે જાવે કેથ; અષિ સ્વામી કહે જાવે સાતમી, કષિ તીવ્ર વેદન છે તેમ. ૪૦-૩ વાગી દેવની કુંદભિ, ઋષિ, ઉપવું કેવળજ્ઞાન; ફષિ૦ શ્રેણિકને સમજાવીએ, ઋષિ, અશુભ અને શુભ ધ્યાન. ૪૦-૪ પ્રસન્નચંદ્ર સરખી મળે, ઋષિ તે હું તરું તતકાળ; ઋષિ દુષમકાળે દેહી, ત્રાષિ૦ સમયસુંદર મન વાળ. ત્રાષિ૦-૫ ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy