SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચેલણસતીની સઝાય [૨૬૯ ધુમાંધ તિહાં દેખી કહેજી, જા જા ભુંડા અભયકુમાર. વી.-૬ તાતનું વચન તે પાળવાજી, વ્રત લીયા અભયકુમાર; સમયસુંદર કહે ચેલણાજી, પામશે ભવ તણે પાર. વી.-૭ શ્રી જ્ઞાનવિમલસરિકૃત શ્રી નંદાસતીની સઝાય ' (૧૯૩) બેનાતટ નયરે વસે, વ્યવહારી વડ મામ રે; શેઠ ધનાવહ નંદિની, નંદા ગુણમણિ ધામ રે. સમકિત શીળ ભૂષણ ધરો.–૧ સમકિત શીળ ભૂષણ ધરે, જિમ લો અવિચળ લીલ રે; સહજ મળે શિવસુંદરી, કરીય કટાક્ષ કલેલ રે. સમકિત-૨ પ્રસેનજિત નરપતિ તણે, નંદન શ્રેણિક નામ રે, કુમાર પણે તિહાં આવી, તે પરણી ભલે મામ રે. સમ-૩ પંચ વિષયસુખ ભગવે, શ્રેણિક શું તે નાર રે; અંગજ તાસ સહામણો, નામે અભયકુમાર રે. સમાજ અનુક્રમે શ્રેણિક નૃપ થયો, રાજગૃહી પુરી કેરો રે, અભયકુમાર આવી મળે, તે સંબંધ ઘણેરે છે. સમ૦-૫ ચઉહિ બુદ્ધિ તણો ધણી, રાજ્ય ધુરંધર જાણી રે, પણ તેણે રાજ્ય ના સંગ્રહ્યું, નિસુણું વીરની વાણી રે. સવ-૬ બુદ્ધિબળે આજ્ઞા ગ્રહી, ચેલણને અવદાત રે, કહે શ્રેણિક જા ઈહાં થકી, એહની તે ઘણી વાત રે. સવ-૭ નંદા માતા સાથશું, લીધે સંયમભાર રે, વિજય વિમાને ઉપન્યા, કરશે એક અવતાર રે. સમકિત૭-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy