SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] શ્રી જૈન સઝાય સંગ્રહ શ્રી ષવિજયજી કૃત શ્રી ખધકમુનિની સઝાય દેહા (૧૮૦) શ્રી મુનિસુવ્રત જિન નમું, ચરણ યુગલ કર જોડી સાવસ્થિપુર શેભતું, અરિ સબળા બળ તોડી.- ૧ જિતશત્રુ મહીપતિ તિહાં, ધારણું નામે નાર; ગોરી ઈશ્વર સૂનુ સમ, અંધક નામે કુમાર – ૨ સ્વવત્સા પુરંદરા મનહરૂ, રૂપે જિત્ય અનંગ; દિનકર ઇંદુ ઉતરી, વસી અંગે પાંગ.- ૩ કુંભકાર નયરી ભલી, દંડક રાય વરિહું; જીવ અભવ્યને દુધી, પાલક અમાત્ય કુધિ - ૪ માતા પિતા સવિ મળી કરી, પુરંદર કન્યા જેહ; આપી દંડકરાયને, પામી રૂપો છે.- ૫ એક દિન વિહરતાં પ્રભુ, સાવલ્થિ ઉદ્યાન; વિશમા ભવિ પ્રતિબોધતા, સમેસર્યા જિન ભાણું- ૬ સુણી આગમ ખંધક વિભુ, નમે ભગવંતને આય; સુણ દેશના દર્શન લહી, નિજ નિજ સ્થાનક જાય.- ૭ કુંભકાર નયરી થકી, કેઈક રાયને કાજ; પાલક સાવલ્થિ ભણી, આવ્યે સભાએ રાજ– ૮ પાલક બેલે સાધુડા, અવગુણના ભંડાર; નિસુણી બંધક તેહને, શિક્ષા દીધી લગાર- ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy