SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઈલાચીકુમારની સઝાય [૧૧૧ દેહા ફરતે આહારને કારણે, આ ધનપતિ ગેહ તસ ઘરણી રૂપસુંદરી, દીઠી એકલી તેહ. –૧ રૂપે રંભા હરાવતી, ચાવંતી ગજગેલ; સેળ શણગાર સજ્યા ભલા, જાણી એ મેહનવેલ. -૨ અદ્ભુત રૂપ તે દેખીને, થોભે શશિને સૂર; સાધુ નારી એ બહુ જણા, ચડતે જોબન પૂર. – ૩ સાત આઠ પગ સામા જઈ, જબ દીઠા મુનિરાય; વાઘા બે કર જોડીને, આણંદ અંગ ન માય. –જ આજ સફળ દિન માહરે, ચડ્યો ચિંતામણી આજ; તુમ દરિસણે પાવન થઈ, તારણ તરણ જહાજ. -૫ માદક લેઈ માનિની, થાળ ભરી મનોહાર; મધુરાં વચને બોલતી, વિનવે વારંવાર. - અનુગ્રહ કરે અણગારજી, મુનિ માંહે શિરદાર; ચતુરા ચોક માંહે રહી, વહરાવે તેણિ વાર. –૭ નીચી નજર સાધુ તણી, માન્ય કરે મહાનુભાવ; વંશ ઉપરથી નિરખી, ઈલાચી તિણ પ્રસ્તાવ. -૮ ઢાળ પાંચમી આદિ નિણંદ મયા કરે.-એ રાગ. ઇલાચી ચિત્ત ચિંતવે, ઈંદ્રાણી અવતારો રે; ધન્ય ધન્ય એ મુનિરાયને, નવિ જુવે નયન વિકારે રે. ઈલાહ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy