________________
૧૦૨]
શ્રી જૈન સક્ઝાય સંગ્રહ
કર્મ વિશે રે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો કરે વિચાર. કરમટ-૧૦ દાન ન આપે રે ભૂપતિ, નટ જાણે નૃપ વાત; હું ધન વછું રે રાયનું, રાય વછે મુજ ઘાત. કરમ –૧૧ દાન લહું જે હું રાયતું, તો મુજ જીવિત સાર; , એમ મનમાંહે રે ચિંતવી, ચઢીયે થી રે વાર. કરમટ-૧૨ થાળ ભરી શુદ્ધ મેદકે, પદમણું ઊભેલાં બાર;
લ્યો કહે છે લેતાં નથી, ધન્ય ધન્ય મુનિ અવતાર. કરમ૧૩ એમ તિહાં મુનિવર વહોરતા, નટે દેખ્યા મહાભાગ; ધિક ધિક વિષયારે જીવને, ઈમ નટ પામ્ય વૈરાગ. કરમ-૧૪ સંવર ભાવે રે કેવળી, થયે તે કર્મ અપાય; કેવળ મહિમા રે સુરકરે, લધ્ધિવિજય ગુણ ગાય. કરમટ-૧૫
શ્રી માલમુનિ વિરચિત શ્રી ઈલાચીકુમારનું છ ઢાળીયું.
દેહા. માત મયા કરે સરસતી, આપ અવિચળ વાણું; નિજ ગુરૂ ચરણ નમું સદા, આણંદ હિત ચિત્ત આણી. -૧ દાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે માંહી શિર સેહરે, ભાવ વડે સંસાર. -૨ ચારે જીવ તર્યા છે, ભાવ થકી કહું તેહ. એલાચી ગુણ ગાવતાં, પામી જે શિવ ગેહ. -૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org