________________
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
રાય કહઈ સુત તેહને, એહ જ ન્યાય વિમાસી.
સુનંદા૦-૫ રાય સુનંદાનઈ કહઈજી, બાઈ તું એહને બે લાવ; નૃપ વચને બેલાવીએજી, કહે જિનહષે માય.
સુનંદા૦-૬ ઢાળ અગિયારમી
(૭૬)
છોડ હો પ્રિયે છોડ હે—એ રાગ. તેડે રે વાલ્હા તેડે સુનંદા તામ, આવોરે વાહા આ લઉં
તુજ ભામણા; માહરો રે વાહા માહેર રે, મારો જીવનપ્રાણ; સાંભલ રે વાહા સાંભળ, બેલો બોલ સોહામણાજી.-૧ મેદ કર વાહા મેદ કરવા તુજ, ખારેક રે વાહા ખારેક
ખુરમા હે સમજી; પિસ્તાં રે વાહા પિસ્તાં દ્રાખ ખજુર, ભાઈ રે વાહા ભાવ
ઈ લે ન હોવે કાં કમીજી.-૨ આવ રે વાહા આવે રે માહરે ગેદ, દડારે વાલ્હા રૂડા
રમકડાંજી; ઘડારે વાહા ઘોડારે હાથી એહ, રમવારે વાલ્હા રમવારે લે
ગેડીદડાજી.-૩ તુજ વિણ રે વાહા જે દિન જાયે, લેખે રે વાલ્દા લેખે તે
ગણજો મતિજી; તાહારો રે વાહા તારો રે મુજ મન ધ્યાન, સુતારે વાહા
સુતરે વલી જાગતાંજી.-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org