SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વજસ્વામીની સજઝાય [ ૮૩ * * * * * * * * * * * * * * * * * દેખી દેખી લોયણ ઠરઈ, સુનંદા નારી બાળ લાલ રે; માગઇ તે શ્રાવિકા કનઈ, મુજ અંગજ ઘો સાર લાલ રે. સચ્ચા - તે કહે અહે જાણું નહીં, તુજનઈ કિમ દેવરાય લાલ રે; દીધું છે એ પાલવા, અન્ડનઈ શ્રી ગુરૂરાય લાલ રે. સચ્યા -૫ નાકારે સુણી તે થઈ, નારી સુનંદા નિરાશ લાલ રે; સાખા ભ્રષ્ટ મર્કટ પરઈ, થઈ જિનહર્ષ ઉદાસ લાલ રે. સચ્યા –૬ ઢાળ દશમી કૃપાનાથ મુજ વિનતી અવધારી. એ રાગ. તિહાં થકી ગુરૂ પાંગર્યાજી, વિચરઈ દેશ મઝાર; વજ થયે એક વરસનેજી, ફરી આવ્યા તિણ વાર. ૧ સુનંદા માગઈ પુત્ર રતનનઈ. ધનગિરી મુનિવરનઈ કહેજ, સુત વિણ ન રૂચઇ અન્ન; સુનંદા, ભેલી ફેકટ બોલમાંજી, રોયાં ન આવે રાજ; સાક્ષી દેઈ માગતાં, તુજનઈ ન આવઈ લાજ. સુનંદા -૨ ઝગડે માંહે માંહે કરેજી, સાધુ સુનંદા નાર; બાળ વજ લેઈ કરી જી, આવ્યા નૃપ દરબાર. સુનંદા-૩ નામ પાસ રાજા તણુઇંજી, રહી સુનંદા તામ; શ્રીસંઘ અઈઠે દક્ષિણઈજી, વજ લેવાનઈ કામ, સુનંદા૦-૪ બેલા બાળક ભણીજી, જાશે જેહનઈ પાસી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy