________________
શ્રી ધનાજીની સજઝાય
[ ૬૯
જુજૂઈ દસે આંગળી, કેણી બે હો નિસર્યા તિહાં હાડ કે; જંઘા બે સૂકી કાખની, દીસે જાણે હો કે જીરણ તાડ કે.
તે મુનિ.-૬ આંગળી પગની હાથની, દીસે સૂકી હો જિમ મગની શીંગ કે; ગાંઠા ગણાયે જુજૂઆ, તપસી માંહિ હો ધેરી એહ દિંગ કે.
તે મુનિવ-૭ ગોચરી વાટે ખડખડે, હીંડતાં હો જેહનાં દીસે હાડ કે; ઉંટનાં પગલાં સારીખાં, દઈ આસન હો બેઠાં થઈ ખાડ કે.
તે મુનિ-૮ પીંડી સૂકી પગ તણું, થઈ જાણે હો ધમણ સરીખી ચામ કે; ચાલે તે જીવ તણે બળે, પણ કાયની હો જેહને નથી હામ કે.
તે મુનિ-૯ પરિહરી માયા કાયની, સેસવાને હે રૂધિરને માંસ કે; અનુત્તરાવવાઇસૂત્રમાં કરી વીરે હે ઋષિની પરશંસા કે.
તે મુનિ -૧૦ ગુણ સુણું શ્રી અણગારના, દેખવાને હે જાય શ્રેણિકરાય છે; હીંડે તે વનમાં શોધતે, કષિ ઊભે હો પણ નવિ એાળખાય કે.
તે મુનિ -૧૧ જોતાં રે જોતાં ઓળખે, જઈ વંદે હે મુનિના પાય ભૂપ કે; જેહવું વીરે વખાણીયું, દીઠું તેહવું હો તપસીનું રૂપ કે.
તે મુનિ–૧૨ વાંદી સ્તવી રાજા વન્ય ત્રાષિ કીધે હે અણસણ તિહાં હેવ કે વૈભારગિરી એક માસને, પાળીને હો ચવી ઉપન્ય દેવ કે.
તે મુનિવ-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org