________________
ભરત બાહુબલિનાં દ્વયુદ્ધનું ત્રિરંગી ચિત્ર વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાન મંદિરમાં આવેલા સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજના અમૂલ્ય સંગ્રહમાંની સંવત ૧૫૨૨માં લખાએલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતમાંથી બ્લેક કરાવીને અત્રે રજુ કરેલું છે અને તેથી જ તે પ્રતને ઉપ
ગ કરવા દેવા માટે પ્રસ્તુત જ્ઞાનમંદિરના વહીવટ કર્તાએને, શ્રી દશાર્ણભદ્રરાજર્ષિ, તથા અઈમુત્તાકુમારની સઝાયને લગતાં બે ચિત્ર પ્રસંગોનાં ચિત્રો પૂજ્ય આચાદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજીના પરમશિષ્ય અનુ
ગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજીના સંગ્રહની આવશ્યક બાલાવબોધની વિકમ સંવત ૧૮૮૨માં મુંબાઈમાં લખાએલી સુંદર ચિત્રોવાળી પ્રતમાંથી ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજીને તથા (૧) દશાર્ણભદ્ર રાજર્ષિ, (૨) વાસ્વામીજી, (૩) બાહુબલી ને અહંકારને ત્યાગ કરવા માટે બ્રાહ્મી અને સુંદરીની વિનંતી, (૮) શેઠ સુદર્શન અને અર્જુનમાળી તથા (૫) ઈલાચીકુમારની શુભ ભાવનાને લગતા ચિત્ર પ્રસંગે મુરબ્બી શ્રી રવિશંકર રાવળે પિતાની જાતી દેખરેખ નીચે ચાલતા ગુજરાત કલાસંઘમાં તૈયાર કરાવી આપવા માટે શ્રીયુત્ રવિશંકર રાવળને પણ આભાર માનવાની હું આ તક લઉં છું.
મારી દરેકેદરેક સાહિત્યપ્રવૃત્તિને ઉત્તેજન આપવામાં સૌથી મુખ્ય ફાળો આપનાર શ્રીમાન્ત શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. તથા મારી દરેક પ્રવૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org