________________
૮૫૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
ww www
w
w પ પ પ
પ
પ
પ
પપ
પ મ
મ મ મ મ
ક મ
ઝ
v
&
www
w
w w
, , , પ પ ક
શ્રી જિનમહેન્દ્રસૂરીજી કૃત
(૧૧૪૮) શાસન નાયક જગધણી, જગગુરૂ વીર જિર્ણોદ; ચરણ કમલ તસુ સેવિતા, ઈદ મુણિંદ નરિંદ. શાસન૧ જિણ દિન પરતિખ વિચરતા, તિરતા ભવિજન વૃંદ; હિરણ વરતે સંઘર્મ, વાણીને સુખ કંદ. શાસન૨ આજ કૃતારથ હું થયો, દુર ટહ્ય દુઃખ દંદ; જિન પડિમા નિરખી મુદા, કહે જિનમહેન્દ્રસિંદ.શા. ૩
કલશ ઈમ સિધ નિધિ વસુ ચંદ્ર વર્ષે, જેણે ઉજવલ પ્રતિપદા,
વીસ જિનવર તણી સ્તવના, ભ| કવિ ચિત ધર મુદા; વડ ગચ્છ ખરતર સૂરિ સેહર, જિનહર્ષસૂરિંદ એ, તસુ પાટ ધારી સુખકારી જ મહેન્દ્ર મુણિંદ એ. ૧ ભગત હય કવિતા કરી, કવિતા પરમ અગાધ; ભૂલચુક કવિ સુધ કરૈ, ખમકે સબ અપરાધ. ૨ ( હરિસાગરસૂરી પુસ્તકાલય. લેહાવટ (મારવાડ) પુઠાં નં. ૧૯ નં. ૨૭૨ પૃ ૧૧૯ થી ૧૨૪ સુધી)
શ્રી જિનલાભસૂરિજી કૃત.
(૧૧૪૯) વીર નિણંદ મન ધ્યાવે, ભવિ ભાવે ભાવના ભાવે; ગુણ રંગે રાગ લગાવે હો લાલ. વીર નિણંદ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org