________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ ૪૭
“ જ
www
w
w w
w
જ
મ
મ
અ
»
અ
»
v
, vvvvvv - - -
છિદિ દારૂ જે મરૂદેવિને જાત, છિદિજે ભરત બ્રાહ્મીને તાત; છિદિ દારૂ જે વિશ્વમાંહે વિખ્યાત, છિદિદારૂ પૂરવ પૂજે મેં લહૈ.
ભાગી ભવની ભ્રાંત, છિદિ. પૂરવ૦ ૧ છિદિ. જુગલાધર્મ જેણે ઉદ્ધ, પ્રથમ જેહ રાજન, છિદિવિશ્વરચના સઘલી રાખીને, ટાળ્યું જિણે અજ્ઞાન.
છિદિ૦ જેટ ૨ છિદિ. પ્રગટ કરીને સહુને શિખવ્યા સકલ સંસાર સૂત્ર છિદિ. ભરત પ્રમુખ સ્થાપ્યા રાજવી, એ દેશે સો પુત્ર.
છિદિ. જે. ૩ છિદિ દાન દેઈને શિક્ષા આદરી, ત્રિભુવન જન હિતકાજ; છિદિ ધર્મતીર્થચકી એહવું, બિરૂદ ધયું મહારાજ.
છિદિવ જે૪ છિદિર ઈદ્ર ચોસઠ ઊભા ઓળગે, જુગતે જેડી પાણી છિદિ. સમવસરણે સહુકે સાંભલે, દેશના મધુરી વાણ.
છિદિ. જે. ૫ છિદિ લાખ ચોરાશી પૂરવ અનુક્રમે, પાળીને પરમ આય; છિદિવ જનમ મરણ બંધન તેડીને, પામ્યા પંચમ ઠાય.
છિદિવ જે. ૭ છિદિ. હંસરત્ન કર જોડી કહે, સાહિબ રીષભ જિણુંદ છિદિ ચરણ યુગલ સેવા ભવોભવે, આપ અધિક આણંદ.
છિદિજે. ૭
૧ હાથ. ૨ આયુષ્ય. ૩ મિક્ષસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org