________________
૫૬૮ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
ઇતની ઢેર ન કરો તુમહી, અપના બિરૂદ સ’ભાલા; મૈં હું ભક્ત તુમારા સાહિબ, કીજૈ મહિર કૃપાલા. શાંતિ ૨ હરિહર બ્રહ્માદિક કુ છાંડે, લાગૈા તેરી ચાલા;
કહૈ જિનમહેન્દ્ર સુરિંદ પ્રભુ તુમહી, મેરી કા પ્રતિપાલા. ૩
શ્રી જિનલાભસૂરિ કૃત
(૭૫)
શાંતિ જિષ્ણુદ્ઘ શાંતિ કર સ્વામી, પામી ગુણ મહિ ધામી; નિ:કામી કેવલ આરામી, શિવ પરિણતિ પરિણામી રે. પ્રાણી શાંતિ નમે ગુણુખાંણી. ૧ નમન પંચ વિધ પચે અંગે, અંગે જિનજી ભાખ્યું; પચાંગે જિન પ્રણમ્યા જેણે, તેણે શમસુખ ચાખ્યું રે. પ્રાણી૦૨ 'ચાંગે પ્રભુ નમન કરીને, શુદ્ધાતમ મન ભાવે; અમલ આનંઢી સુમતિ મનાવૈ, કલુષિત કુમતિ રીસાયૈ રે. પ્રા૦૩ આતમ જે પરમાતમ પરખૈ, તે પરમાતમ પરસે; તેહિ જ પરમાતમા પાંમૈં, પરમાતમને દરસે રે પ્રાણી ૪ મુઝે આતમ પરમાતમ પરસ્ત્રો, પરમાતમતા વરસે; લેડુ લેાહતા મૂકી ક'ચન થાયે પારસ ફસે રે. પ્રાણી પરમાતમ થઇ પાતે રમસ્યું, નિજપદ જિનપદ રાગે; શ્રી જિનલાભ શાંતિ જિન આગ,પરમાતમતા માંગે. પ્રા॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org