________________
શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ પ૭
માસ એક મલ્થ હથણાઉર પુર નાંણ,
નાંણ તપે છઠ્ઠ નાંણ વૃક્ષ નદીયે જાંણ. ૩ પે [ષ સુદિ નવમી કેવલ વલી ગણધર છતીસ,
બાસઠ સહસ જતી જીપક પરિસહ બાવીસ અજજા ઈકસઠ સહસ મેં વય પાલણ હેત, - ગરૂડ જક્ષ જક્ષણી નિર્વાણ સિદ્ધ સમેત. ૪ સિદ્ધ ગમનની વાર સાહૂ નવ સયા પરિવાર;
જેઠ કિસન તેરસ કરમ ખય કર મુગતી મઝાર; ભવ બારે કર વિપગ વને ઘણુ તપ જિણ કીધ,
તેવીસ સાયર ચવણ વિમાણ થિત અતિ લીધ. ૫ સનતકુમારે માતા પિતા ગતિ વંસ ઇક્ષાગ,
અદ્ધપલ્ય કિહ પણ અંત્યઊંણ કહિ ભાગ; મણપજજવ ચઉ સહિસ કેવલ ચઉ સહિંસ સય તીન,
અવધિનાણી મુની તીન સહસ ગિણતી લીન. ૬ ચદે પૂરવર મુનિવર આઠ સયાં પરિવાર,
વરસ પચીસ સહિર વ્રત પાલ્ય નિરતિચાર; પારે જિમ સર રાપી તિમ મુઝ પાલ,
રતનરાજન રસીસ ભણ ઈમ સંત કૃપાલ. ૭
શ્રી જિનમહેન્દ્રસરીજી કૃત
શાંતિ કરે શ્રી શાંતિ જિણસર, તુમ હો દીનદયાલા; પારે જિમ સરણે રાખે, કાર્ટી દુઃખ જ જાલા. શાંતિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org