________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ પ૨૯
લ
=
-
-
-
-
-
- ર
-
-
-
-
-
-
-
- wwwww wwwwww ww
w
w
–
રાગદોષ મિથ્યાત્વ ની પરિણતિ રે, પરમિથે પરિણામ રે, હું સંસારે તેહથી સંસરું રે, તાહરૂં શિવપદ ધામ રે; ધરમ૦૨ તૂ નિરાગી તૂહી નિરમદીરે, નિરમેહી નિરમાય રે; અજર અમર તું અક્ષય અવઈરે, જ્ઞાનસાર પદ રાય રે.ધ. ૩
( ૭૦૪) ધરમ વૈશાખ વદિ સાતમ ચવને વિજય વિમાન,
જતમ રતનપુર ઘર ઘર ઓચ્છવ દીજ દાંન; માહ) સુદિ તીજે જનમ્યાં ભાનુ પિતાનું નામ,
માતા સુત્રતા પુષ્ય નક્ષત્ર જનમ અભિરામ. ૧ મેષ રાસ વજ લંછન દેહ ધનુષ વેંતાલ,
આઊ દશ લખ વરષ સુવરણ વરણ સુકુમાલ; રાજા પરણ્યા એક સહિત મુનિ દિક્ષા સંગ,
રતનપૂરી વ્રત તપ દે ઉપવાસ પ્રસંગ. માહિ] સુદિ તેરસ વ્રત તિથિ પારણું દૂજે દિવસે,
ખીર પારણું ધર્મસિંહ ઘર પારણું ફર; માસ દય મથે રતનપુર કેવલ નયર,
નાંણુ તર્વે છઠ્ઠ દધિ પૂરણ વૃષ કેવલ પવર. ૩ પિષ સુદિ પૂનિમ નાંણ તયાલીસ ગણધર,
ચિાસઠ સહિત જઈ ધ્રમ દસ વિહ પાલગ મુણિવર; ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org