SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૮ ] ૧૧૫૧ સ્તવન મંજુષા ક્ષમા માર્દવ આર્જવ ગુણે, સંતોષ સુભટ કરે હાથ રંગીલે. ક્રોધાદિક ચાર નહિ રહે, સિંહનાદે ગજ સાથ. રંગીલે ૪ ધમી સેવે ધર્મનાથને, ન્યાયે સેવે જેમ ન્યાય; રંગીલેટ ઋદ્ધિ કીર્તિ અનંતી આપેજિમ અમૃત પદ મુજ થાય. ૨૦૫ દિ કીનાથને સિંહનાદે , - શ્રી દાનવિમલજીત (૭૨) . ધર્મ જિનેસર તાહરે, મીઠી નજરે દીદાર હે રાય; જોઈ જાણ્યા ભલા દિન આપણું, રડવડતે રલીયાતની બાંહ્ય ગ્રહીમેં સાહ રે. ઈ. ૧ સુખીયા હવે સાહિબા, ગરજુ ચાકર દેખે હે; રાય જોઈ. દિલભરી પૂછેને વાર્તા પણ ન ટાલે સાહિબ રેખે હે. રા. જે. ૨ ઈદ્ર જેવા જસ આગલે, દરબાર રહે દાસ હે, રાય મુજ સરીખાની લગે, દેવે કોણ શાબાશ હે. રા. જે. ૩ તુજ મુખ ઉપદેશ લેશથી, પામી જે સુખ શાત હે, રાય ગજમુખથી કણ પામીને, કીડી પિષે જાત છે. રાય, જોઈ. ૪ કહે તો છે મેવસુ, સાંભળ તુમ્હ હાથ હે; રાય વિમલ ચિત્ત ધરી રાખશે, તે દાનચંદ્ર સનાથ છે. રા. જે. ૫ શ્રી જ્ઞાનસારજી કૃત. (૭૩) ધરમ જિનેસર તુઝમુઝ ધર્મમાં, ભેદ નહી અભેદ રે; સત્તા એકૅ ધર્મ અભિન્નતા રે, તો સ્ત્રી એવા ભેદ રે. ધરમ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy