________________
૫૦૪ ]
૧૧પ૧ સ્તવન મનુષા
શ્રી માહનવિજયજી કૃત (૬૬૭)
હાંરે મારે ધજિંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવડલે લલચાણા જિનજીની આળગે રે લે; હાંરે મુને થાશે કાઇક સમે પ્રભુ પ્રસન્ન જો, વાતલડી માડુરી રે સવિ થાશે વગે રે લેા. હાંરે પ્રભુ દુરીજનને ભલે માહુરો નાથ જો, આળવશે નહિ કયારે કીધી ચાકરી રે લે; હાંરે મારા સ્વામી સરખા કુણ છે દુનિયાં માંહે જો, જઇયે રે જિમ તેને ઘર આશા કરી રે લે.
હાંરે જસ સેવા સેતી સ્વારથની નદ્ધિ સિદ્ધિ જો, હાલી રે શી કરવી તેહથી ગેાઠડી રે લે; હાંરે કાંઇ જુઠ્ઠું ખાય તે મીઠાઇને માટે જો, કાંઈ રે પરમારથ વિષ્ણુ નહિ પ્રીતડી રે લેા. હાંરે મારે અંતરજામી જીવન પ્રાણ આધાર ો, વાયે રે નિવ જાણ્યા કલિયુગ વાયા રે લા; હાંરે મારે લાયક નાયક ભગતવત્સલ ભગવંત જો, વારૂ ર્ ગુણુ કે સાહિબ સાયરૂ રે લે. રે હાંરે મારે લાગી મુજને તાડુરી માયા જોર જો, અળગારે રહ્યાથી હાય આસ‘ગળા રે લે; હાંરે કુણ જાણે અગરગતની વિષ્ણુ મહેારાજ જો, હેજે રે હસી ખેલે છાંડી આંમળા રે લેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org