________________
શ્રી ધર્મનાથ જિન સ્તવન
[ ૫૦૩
સંગ પરિહારથી સ્વામી નિજ પદ કહ્યું,
શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જઈવિ પરભાવથી હું ભદધિ વચ્ચે,
પર તણે સંગ સંસારતાએ ગ્ર. તહવિ સત્તા ગુણે જીવ છે નિરમળો,
અન્ય સંશ્લેષ જિમ ફટિક નવિ સામળે; જે પર ઉપાધિથી દુષ્ટ પરણુતિ ગ્રહી,
ભાવતાદામ્યમાં માહરૂં તે નહીં. ૭ તિણે પરમાત્મા પ્રભુભક્તિ રંગી થઈ,
શુદ્ધ કારણ રસે તત્ત્વ પરણુતિમયી, આત્મ ગ્રાહક થયે તજે પરગ્રહણતા,
તત્ત્વભેગી થયે ટળે પરભેગીતા. શુદ્ધ નિપ્રયાસ નિજભાવ ભેગી યદા,
આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા; એક અસહાય નિસંગ નિરદ્ધદ્વતા,
શક્તિ ઉત્સગની હેય સહુ વ્યક્તતા. ૯ તિણે મુજ આતમા તુજ થકી નિપજે,
માહરી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યા,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધ સુખ પાઈયેં. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org