________________
શ્રી અનંત જિન સ્તવન
[૪૭
.
ના
-
-
- -
-
-
-
-
-
-
-
- - ww y vvvvvvv - -
- - ૧પ કે
- ww
-
w .
- w w w
- - w
- w
- w
- , ,
W
ww
w
w
w
w
w
w
w , ,
વિનતડી ચિત સાચી હે પ્રભુ સાહિ પ્રેમે છાંહડી. વિકસ્યા વંછિત કેડ, ચઉદશમા જિન આગે હૈ, અતિ રાગે કાંતિવિજય કહે, ભગતે બે કર જોડ. એ. ૫
શ્રી રામવિજયજી કૃત
(૬૨૮) સુજસાનંદન જગઆનંદના દેવજો નેહેરે નવરંગે નિતનિત ભેટી રે; ભેટ્યાથી શું થાયે મરી સિઓ રે, ભવભવનાં પાતિકડાં
અળગાં મેટીયે રે. ૧ સુંદર ચોળી પહેરી ચરણ ચીર રે.આરેચેવડે જિન ગુણ ગાઈરે; જિન ગુણ ગાયે શું થાયે મારી બેની રે, પરભવ રે
સુરપદવી સુંદર પામીયે રે. ૨ સહિયરટેળી ભેળી પરિઘળ ભાવેર,ગાવેરે ગુણવંતી હઈડે ગહગહીરે, જય જગનાયક શિવસુખદાયક દેવ રે, લાયક રે તુજ સરીખે
જગમાં કે નહીં રે. ૩ પરમ નિરંજન નિજિત ભગવંત રે, પાવન રે પરમાતમ
શ્રવણે સાંભળ્યું રે, પામી હવે મેં તુજ શાસન પરતીત રે, ધ્યાને રે એક તાને
પ્રભુ આવી મળે રે. ૪ ઉંચ પણે પચાશ ધનુષને માન રે, પાળ્યું રે વળી આઉખું
લાખ તીશનું રે; શ્રીગુરૂ સુમતિવિજય કવિરાય પસાય રે, અહનિશ રે દિલ
ધ્યાન વશે જગદીશનું રે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org