________________
શ્રી વિમલ જિન સ્તવન
[૪પ
-
-
-
-
-
-
-
- *
- ***
- **
- **
- - - *****
ક - નાના નાના નાના નાના નાના નાના
* * * * * * *
** * * * * ,
*
*
*
**
*
વિમલ મેરૂં મન કરી વિનવું જી, સાંભળે વિમલ જિદ આણંદ નયન નિહાળજી, ટાળજે દુઃખ તણું વૃદ. વિમલ૦૪
શ્રી ઉદયરત્નજી કૃત
(૬૩) વિમલ તાહરૂં રૂપ જોતાં, રઢિ લાગી રે; દુખડાં ગયાં વિસરી ને, ભૂખડી ભાગી રે. વિમલ૦ ૧ કુમતિયે માહરી કેડ તજી, સુમતિ જાગીરે, કોઈ માન માયા લેશે, શીખ માગી રે. વિમલ૦ ૨ પંચ વિષય વિકારને હવે, થયું ત્યાગી રે; ઉદયરત્ન કહે આજથી, હું તો તાહરો રાગી રે. વિમલ૦૩
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૬૦૪) ઘર આંગણ સુરતરૂ ફત્યેજી, કવણ કનકફળ ખાય; ગયવર બાંધ્યો બારણેજી, નર કિમ આવે દાય.
વિમલજિન માહરે તેમશું પ્રેમ. સુર સકલંકી શું મિલ્યાંજી, હીયડું હિ કેમ. વિમલ૦ ૧ મન ગમતા મેવા લહી છે, કુણ ખોળ ખાવા જાય; આદર સાહિબનો લહીજી, કુણ લે રાંક મનાય. વિમલ૦ ૨ પાચ તે કુણ કાચને જી, અલવિ પસારે હાથ; કુણ સુરતરૂથી ઉઠીનેજી, બાઉલ ઘાલે બાથ. વિમલ૩ ૧ ઘરે. ૨ ગધેડે. ૩ સાચુ નંગ.
Jain Education International
Tona!
For Private & Personal Use Only
www.jainelibrary.org