________________
૫૪]
૧૧૫૧ સ્તવન માપા
શ્રી ભાણુવિજ્યજી કૃત.
(૬૧) વિમલ જિનેસર રાયા, તેરસમા સ્વામિ સુહાયા; વંશ ઇક્ષાગ રેહણગિરિ સુરમણિ, નરમણિ પ્રણમેં પાયા. ૧ કંપિલપુર કૃતવર્મ નરેસર, સ્યામા રાણે જાય; સાઠ ધનુષ તનુ માને વાને, કંચનશૈળ જાયા. વિમલ૦ ૨. લંછન મિસિ અહનિશિ જસ સેવે, આવિ વરાહ સુહાયા; માનુ ભૂમિ ભારથી ભાગા, જિનવર શરણે આયા. વિમલ૦ ૩ સાઠ લાખ સંવત્સર જીવિત, જીપે મત્સર માયા; જમ્મુહ સુરવર વિજિતા દેવી, શાસનસુર સુહદાયા. વિમલ૦ ૪ ગુણમણિ મંડિત દંડિત દુરમતિ, ખંડિત પાપ ઉપાયા; ભાવ કહે ભવમાંહિ ભમતા, એ પ્રભુ પુત્યે પાયા. વિમલ૦ ૫
શ્રી આણુંદવરધનજી કૃત
(૬૦૨) વિમલ કમલ દલ આંખડીજી, મનહર રાતડી રે; પૂતલડી મધ રમી તારિકાજી, શામલી હસિત સનેહ. વિમલ૦૧ ઈંદ્ર તણું મન રંજતીજી, લલક લેતી સુકમાલ; અથિર ચંચલ છે અવરનીજી, મેરા પ્રભુ તણું પરમદયાળ. ૨ વાંકડી ભમુહ અણુયાલડીજી, પાતલડી પાંપણિ પંત; મરકલે અમૃત વરસતીજી, સહિત સહામણિ સંત. વિમલ૦ ૩ ૧ કુટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org