________________
શ્રી વિમલ જિન સ્તવન
[૪૪૭
1 -
- -
-
-
-
- - -
-
ત્રિભવન બંધુરે અતિશય પૂરણો, દોષ અભાવે ગત તાંતિજી, દિણગજ અરિહા મિટે ભવ ઈહા, અતુલદાયક મુજ શાંતિ રે. ૩ નિ:પ્રતિબંધ અબંધક મેં સ્તવ્યું, અપવર્ગ પદવીને ભૂપજી; નિકટ કરે જનને મન સુંદર, દેખે તે સહજ સ્વરૂપ વિ. ૪ વિમલ જિર્ણોદથી રે ધ્રુવપદ રાગીયા, નિરમલ કરે નિજ શક્તિજી; સાભાગ્યલક્ષમી સૂરી અવદ્યભેદી લહે, પૂર્ણાનંદ પદ વ્યક્તિજીપ
શ્રી ભાણુવિજયજી કૃત.
(પ૯૦) હાંરે લાલા વિમલ જિનેશ્વરસેવીએ, એ તે વિમળ અ છે તસ નામરે વિમળ વાણુ ગુણ જેહના, જસ વિમળ અછે પરિણામ લાલા. ૧ એ તે વિમળ કમળ દળ પાંખડી, સમ નયન યુગલ છે જાસ રે; મુખપંકજ ઘણું વિમળ છે,વળી વિમળ છે મુદ્રા જસ રે લાલા. દર્શન ચારિત્ર વિમળ છે, એ તે વિમળ છે કેવળજ્ઞાન રે લાલા;
સ્તુતિ સ્તવના જસ વિમળ છે, વળી વિમળ છે શુકલધ્યાન રે. સત્તરભેદે સંજમ કહ્યો, તેહ જ પણ વિમળ છે તાસ રે લાલા; યશકીર્તાિ ઘણું વિમળ છે, ગુણ વિમળ જે ગુણને આવાસ રે. ૪ પ્રેમ વિબુધ સુપસાયથી,ભાણુવિજયને જય જયકાર રે લાલા; નિતનિત ચરણ કમલ પ્રતે, પ્રણમે એ પ્રભુના ઉદાર રે લાલા. ૫
શ્રી નવિજયજી કૃત
(પ૯૧) વિમલ જિણેસર મુજ પરમેસર, અલસર ઉપગારી રે;
સુણ સાહિબા સાચા. જગજીવન જિનરાજ જયંકર, મુજને તુજ સુરતિ પ્યારી રે. સુ૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org