SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦] ૧૧૫ સેમ મંજુષા - - - ઉઠો અનુભવ હવે એ વાતને, તે કિમ રહ્યો એ જાય; સો કાલાંતર ફરતાં તુજ મિલ્ય, હવે મુજ આતમ ડાય. સ. શ્રી૦૪ લંછન ખડગી જે જસ સિંહપુરી, સુત શ્રી વિષ્ણુકુમાર; સેટ , કૃત કૃતારથ કૃત એ કરમથી,ફળ લહે ચતુર શ્રીકાર. સ. શ્રી૫ શ્રી રામવિજયજી કૃત શ્રી શ્રેયાંસની સેવા રે, સાહિબા મુજને વાલ્હી જેર; પ્રભુને સેવીયે રે, પ્રભુ દેખી હરખું હિયે રે; સાહિબા જિમ ઘન દેખી મોર. પ્રભુ૧ અણિયાળી પ્રભુ આંખડી રે, સા. મુખ પુનિમને ચંદ; પ્રભુ અહનિશે ઊભા ઓળગેરે, સાવ જેહને ચોસઠ ઈદ. પ્રભુ૨ ફૂલ પગાર ઢીંચણ સમારે, સા૦ લહકે વૃક્ષ અશોક; પ્રભુ, દિવ્યધ્વનિ પ્રભુ દેશના રે, સા. મેહે ત્રિભુવન લેક. પ્રભુત્ર ચામર છત્ર સેહામણું રે, સાઠ ભામંડળ મહાર; પ્રભુ વાજે દેવની દુંદુભી રે, સાસિંહાસન સુખકાર. પ્રભુ ૪ આપે શિવસુખ સંપદા રે, સાપ્રભુ શું પૂરણ પ્રેમનું પ્રભુત્ર • વિમળવિજય ઉવઝાયને રે, સા. રામવિજય કહે એમ. પ્ર૦૫ શ્રી અમૃતવિજયજી કૃત (૫૬) મેરે મન તિહી ન લાગે; મેરો, સુખકર શ્રી શ્રેયાંસ જિનંદર્ભો, પ્રેમ બઢો ગુનરાગે. મેરે૧ ૧ અરજ કરે. ૨ કોઈ પણ ઠેકાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy