________________
૧૦
૧પ૧ સ્તવન મનુષા
મેહન સરૂપ રૂપ નમત અનૂપ ભૂષ, ભવકૂપ વાસ વિષ્ણુ'સક કહાયા કહાયા હૈં; જ્ઞાનવંત અલવ ત માનત અનંત સંત, જાકે ગુહૂકા અનંત કનહી ન પાયા હૈ, રાજ સુખકાર તિહૂં લેાકકે આધાર સાર, સુગતિકારક સુમતિનાથ ગાયા હૈ. તેવીસા
જાકે દરસનને નિષિદાયક સ`સય રોગ નિવારણ વાની, દુતિ દુ: ખ દારિદ્ર વિર્હડન ક્રોધ વિડારન હૈ વડદાની; રાજત હું નિસદ્યોસ અદ્દભૂત મેખ મહાપુરકી રાજધાની, રાજ કૐ જિનરાજ નમા પદમપ્રભુ પુણ્ય પચે પાની. ૬ એકત્રીસા
પરમ પુનીત રીતિ શુભનીતિ સુવિઠ્ઠીત અતિ સર્વ ઈતિ ભીતિ ભયેા જૈતવાર, પ્રગટ પ્રકાસ અવિનાસ વાસ પ્રાસ વિમલ આવાસ વિસકીને ભવયાર ? સુભજાન ધ્યાનકે નિધાન અભિમાન વિદ્યુ જાન સમભાવ નિકા નમા નરનાર 1
અધિક ઉદાર સુવિચાર અવિકાર મન સુંદર સુપાસ જિનરાજ સુખકારી •
ચાવીસા
જાકા વદન મનહર સુંદર પકજ પેખિ કલાનિધિ લાજત, આઇ વસ્યા તબહી પદ્મપ`કજ લંછન વર નિલ ધ્વનિ છાજત;
Jain Education International
For Private & Personal Use Only
७
www.jainelibrary.org