________________
ચોવીસ જિન સેવૈયા
www• 4 yrs... v w wwww w
*
ww
..
.
ચેવાસા જે જગમેં નરનારી નરેસર પંખિ પસ અસુરેસ સુરેસર, જેર કીએ અપને વસ જાલિમ, ઐસો મહાભટ કામ નરેસર,
હુકો નીર ઉતાર્યો પછારિકે, છનિર્ક અંગ નિવાર્યો બલેસર, રાજ મુણિંદનામે નિસઘસ યથારથ નામ અજિતજિણેસર. ૨
એકત્રીસા મેહકે દમન મનમલ્થક મથન્ન,
ભવસિંધુકી તરન્ન જિન જન સુખદાઇજૂ. ધર્મ કે ધરન સબ લેગક સરના
દુખ દારિદ્રક હરન સિવ પંથક સહાઈ ગુણ નિધાન સબ નર્મ ખાન,
સુલતાન દિનરાત હૃર્ત જાકી સૂરતિ સવાઈજૂ, સનાથ સુખ સાથ પૂરત અનંત આવે, જાકે પાય પ્રણમત રાજદ્ધિ પાઈજૂ. ૩
એરિયા પંકજનૈન અમીસમન, સુસૈન સમુદ્ર સબૈ હિતકામી, માન વિહડન પાતક ખંડન, ધર્મક મંડન અંતરજામી; નિર્મલ કેવલજ્યાન સંપૂરન, ચૂરન કમ સદા સિવગામી, રાજ કહે નૃપ સંવર નંદન, સેવે સદા અભિનંદન સ્વામી. ૪
એકત્રીસા સુકૃત અંકૂર દુખચૂર સુખપૂરકજુ,
સુજસ કપૂર જાકે જગત સુહા હૈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org