________________
૧૧૫૧ સ્તવન મંજાવા
www
સમયસુન્દર કહઈ સમોસરણમેં,
કુયુનાથ ઈમ કરઈ વખાણ. ૧૭ ચુલસી લાખ અધૂરથ હાથી, છન્ન કડિ પાયક પરિવાર, સહસ બતીસ મુકુટબદ્ધ રાજા, ચોસઠ સહસ અંતેઉર નાર; પચવીસ સહસ કરઈ યક્ષ સેવા, ચઉરત્ન નવનિધિ વિસ્તાર, સમયસુન્દર કહઈ અર તીર્થકર,ચકવતી પણિનેમિ સાર ૧૮ પૂરવ ભવના મિત્ર મહીપતિ, પ્રતિબધ્ધા પૂતલિ વૈરાગ, સ્ત્રીપણે તીર્થ વર્તાવૈ, સ્ત્રી આગે બેઠી લહિ લાગ; નિરાકાર નિરંજન સ્વામી, ઉગણીસમ એ શ્રી વીતરાગ, સમયમુન્દર કહે ભવમાંહિ, મલ્લિનાથ મિલ્ય મુઝ ભાગ. ૧૯ હરિહર બ્રહ્માદેવ તણે રે, દેહેરે ભૂલા કાય ભમી, સમકિત સૂધે ધર મનમાંહે, મિથ્યા મારગર ગમૈ; આઠ કર્મ બંધનથી છૂટે, અરિહન્ત દેવને આય નમી, સમયસુન્દર કહૈ શ્રી મુનિસુવ્રત વાદે તીર્થકર વીસમી. ૨૦ ગુરૂમુખ શુદ્ધ યિા વિધિ સાચવી,
સામાયક નૈ પૌષધ કરે, દઢ આસન બેંસી મન નિશ્ચલ,
ધ્યાન એક અરિહન્ત ધરે; જરા મરણ દુઃખ જલ પૂરણ,
ભવિક જિમ સંસાર તર સમયસુન્દર કહે લય લગાડીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org