________________
વીસ જિન સવૈયા
રમવા ..
nir
i
. - મારા
પર
નામ
-
-
-
-
-
-
- **
- **
- *
'
***
**
***
*
**
*
*
******
બલભી તેરે અનંત, દલભી તે અનંત,
અનંત પુણ્ય કે ફલ, અનંત સાર્ધ ષખંડ જુ; ભેગભી તેરે અનંત, જો ભી તેરે અનંત,
પ્રયોગ તેરે અનંત, પ્રતાપ પ્રચંડ જી. જ્ઞાનભી તેરે અનંત, દર્શનભી તેરે અનંત,
ચારિત્રભી તેરો અનંત, આજ્ઞા અખંડજી; સુન્દર કહઈ સત્યમેવ સુંદર, સુરનર કરઈ સેવ,
અનંત તીર્થકર દેખ તારણ તરંડા. ૧૪ શ્રેયાંસની પરે દાન તુહે ધ્રા, જિમ સંસાર સમુદ્ર તરે, પાલે શીલ સતી સીતા જિમ, તપ સુન્દરી સરખે આદરે; ભરત નામ ચક્રવતી તણી પર, ભવિયણ મન ભાવના ધરે, સમયસુન્દર કહું સમવસરણમાંહિ, ધર્મનાથ કહે ધર્મ કરે. ૧૫ વિશ્વસેન પિતા માત અચિરા, મૃગલંછન સેવન તનુ કાન્તિ; ચોસઠ ઈન્દ્રમિલી હુવરાભૈ, મેરૂ ઉપર મનિ આણી ખાંતિ, મરકી ગઈ પ્રજા સુખ પામ્ય, દેશમાંહિ થઈ સુખ શાન્તિ, સમય સુન્દર કહૈ માતપિતાએ, પુત્ર તણા દિધ નામ શાતિ. ૧૬ તિન છત્ર સિર ઉપર સહઈ (૧), સુરચામર ઢાલઈ સુવિહાણ (૨), દિવ્યનાદ (૩) સુરદુંદુભિ બાજઇ (૪), પુષ્પવૃષ્ટિ પણ જાનુ પ્રમાણ; (૫),
કનક સિંહાસણ (૬) ચારૂ ચેઈ તરૂ (૭), ભામંડલ ઝલકે જિમ ભાણ (૮),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org