________________
શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. શ્રી ઋષભસાગર કૃત
(૩૩૮) આનન ઈદુ સમ સંભ, ચંદ્રવૃતિ સમદેહ સાહિબજી; ચતુર પણ ચિત ચિંતતાં, ગુણહ ન લાવ્યું છે. સાહિબજી. ચંદ્રાંકિત માહરે ચિત વો. અમલ કમલદલની પરઈ, પરિમલ કમલ પાણિસાહિબજી; કેમલ કદલીદલ જિસી, કાયલતા મ જાણિ સાહિબજી. ચં૦ ૨ મનમા માહરે રહે, હંસ રહણ હજુર સાહિબજી. દરસણ સાહિબ દેખતાં, દાલિદ્ર ભાજે ધરિ સાહિબજી. ચં. ૩ સાહિબ સનમૂખ જેવતાં, થાઢકર પામઈ દેહ, સાહિબજી. સાહિબસું ભેટ ભણી, રાજી મારે મન. સાહિબજી. ચં. ૪ ગ્રીષ્મ તપ તપીયા હંતા, સમરે મેઘ મયૂર સાહિબજી. પિયણ ચંદ ચિંત, તિમ પેમ તુમાં સું પૂર. સા. ચં૦ ૫ પંકજમઈ લપેટી, ચંદ્ર કેરી ચંદ્રિકા કાંઈ; સાહિબજી. ભમરે વાંછે સુરન, તિમ ચિંતવું ચિતમાંહિ. સાહિબજી ચં. ૬ બેર બેર' પ્રકાસું કહાં, કાંય કહ્યા બહુ વયણ, સાહિબજી. સત્ય કહું પ્રભુ સાંભલે, દિલમૈ તુમ દિન રયણ. સા. ચં. ૭ અરજ એતી અવધારિનઈ, હિવે પુરી જે મન આસ; સાહિબજી. મુજ સરિખ જે તાર, તે કહસ્ય સ્યાબાસ. સા. ચં. ૮ ૧ મુખ ૨ હાથ ૩ ઠંડક ૪ મરણ કરે ૫ વારે વારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org