________________
૨૬૮ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
શ્રી જ્ઞાનવિમલસૂરી કૃત
(૩૩૭) સાહિબ સ્વામી સુપાશ્વ જિહેંદા, સુનજર કરીને નિરખે રે; હિત હિયડે હેરાલુ હરખે, સેવક સુ પરે પર રે. સાહિબ૦ ૧ એ કાયા જાય પરભવમાં, વાર અનંતી વિલસી રે; તુજ ભગતિ જોટી નહિં ભાવે, તે થઈ અવકર સરસી રે. ૨ ભક્તિ તણું અનુબંધ પ્રભાવે, જે થઈ ઉજમાળી રે, અક્ષય થયે અવગાહના રૂપ, તેહ જ તુજ ગુણ ભાલી રે. ૩ તેણે હેતે કરી આપ સમાની, એ સંબંધે જાણું રે, એહનો ગુણ બહુ લેખે લાગે, જે તુમ ધ્યાને આવ્યું રે. ૪ જોડ્યો નેહ ન તેડે કબહી, એહ ઉત્તમની વાત રે, જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન પસાથે, કાલ ન જાયે જાતે રે. ૫
૧ ઊકરડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org