________________
૨૧૨]
૧૧૫૧ સ્તવન મંજુષા
- -
- -
-
-
-
- -
- - - ર
- -
-
-
-
-
-
-
જગતગુરૂ લંબાં ઝુબાં રાજ, આછો લાગે એ જિનરાજ; દીપે ત્રિભુવનનો શિરતાજ, જગતગુરૂ નિરખત મટકે મુખ તણો રે, અમર ધુણાવે શીશ; ચીરંજીવ ઈમ હેજફ્યુ, ઈદ્રાણું છે આશીષ. જગત. ૩ લળિ લલિ લખ કરી લુંછણાં રે, લગન લેભાણ લાખ; રૂપ તણિ મીઠાસમાં, હું તે વારૂં સાકર દ્રાખ. જગત. ૪ બાહિર અંતર ગુણ ભર્યો રે, અવગુણનો નહિ લવલેશ; ઝુંબક બની મહારાજની, એ આગે છે બીજી પેશ. જગત. ૫ પ્રેમ પ્રસન્ન પ્રભુ દીઠડે રે. દાય ન આવે અન્ય; કાંતિ કહે મુજ આજથી, બિહું નેણ હુઆ ધન્ય ધન્ય. જો ૬
શ્રી રામવિજયજી કૃત
(૨૪) શ્રી પદમપ્રભુજીને સેવિયે રે, શિવસુંદરી ભરતાર, કમળદળ આંખડીયાં, મેહનશું મન મોહી રહ્યું છે, રૂપ તણે નહિ પાર ભમુહ ધનું વાંકડીયાં. અરૂણ કમળ સમ દેહડી રે, જગજીવન જિનરાજ, વયણરસ સેલડીયાં, ત્રીસ પૂરવ લખ આઉખું રે, સારો વંછિત કાજ, મેહન સુખ વેલડીયાં. સહિયરે સવિ ટોળે મળીરે, સોળ સજી શિણગાર, મળી સખી સેરડીયાં, ગુણ ગાતી ઘુમરી દીયેરે, કરે ચુડી ખલકાર, કમળ મુખ ગોરડીયાં. ૩
૧ સુંદર, મનોહર. ૨ ભમર. ૩ રાતી. ૪ વચનરસ. ૫ સખીઓ ૬ ફરતી ફરતી.
૭ હાથે ૮ સ્ત્રી ઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org