________________
શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
| ૨૧૧
પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુખારી કાથા ચુના; રાગ ભા દિલમેં આયેાગે, રહે છિપાયા ના છાના શ્રુના. ઘ૦ ૨ પ્રભુ ગુણ ચિત્ત માંયા સબ સાખે, કુન પઇસે લઇ ઘરકા ખૂના; રાગ જગ્યા પ્રભુ શુ માહી પ્રગટ,કા નયા કાઉ કહેા જૂના. ઘ૦૩ લેાક લાજસે' જે ચિત્ત ચારે, સ તા સહજ વિવેકહી સૂના, પ્રભુ ગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સા રાને રૂનાર મે' તે નેહુ કિચેા તેહુિ સાથે, અત્ર નિવાડુ” તે તેાથેઇ હૂના; જસ કહે તેા વિનુ' ઔર ન સેવું; અમિયપ ખાઇ કુન ચાખે લૂના
શ્રી વિનયવિજયજી કૃત ( ૨૫૨ )
પદ્મપ્રભુની સેવા કરતાં, લહીયે સુખની કડી રે લાલ; પુત્ર કલત્ર પરિવાર વિરાજે,અવિહુડ બંધવ જોડીરે લાલ. ૫૦ ૧ રોગ વિયોગ સયલ ભય નાસે', અંગે ન આવે ખેાડી રે લાલ; માત સુસીમા નંદન નમતાં, સ'પદા આવે' દોડી રે લાલ. ૫૦ ૨ સુણરે પ્રાણી હિતુઇ વાણી, ક તણા મદ માડી રે લાલ; વિનય કહે ધર ભૂધર કુઅર, સેવા એ કર જોડી રે લાલ. ૫૦ ૩
શ્રી કાંતિવિજયજી કૃત
(૨૫૩)
શ્રીપદ્મપ્રભ રાજીએ રે, અભિનવ શેાભાવ ત; મેાહન તાજા તેજથી,
૧ જજંગલમાં, ૨ રેવું, ૩ તારી, ૪ નિભાવ, ૫ અમૃત,
Jain Education International
પ્યારા મુજ ડ્ડિયડે ભાવંત. ૧
For Private & Personal Use Only
www.jainelibrary.org