________________
પાઠ સંગ્રહ
- -
-
-
-
કરૂં પ્રણામ, શિયળવંતના લીજે નામ; પહેલાં નેમ જિનેશ્વરરાય, બાળ બ્રહ્મચારી લાગું પાય.—૨ બીજા જંબુ હાય વૈરાગ, અષ્ઠ રમણી જેણે કીધે ત્યાગ; ત્રીજા લિભદ્ર સ્વામી સુજાણ, કોશા પ્રતિબધી ગુણખાણું.-૩ ચોથા સુદર્શન શેઠ ગુણવંત, જેણે કીધું ભવને અંત; પાંચમા વિજય શેઠ નરનાર, વ્રત પાળી ઉતર્યા ભવપાર–૪ જેની સહુ જન કીતિ કરે, શિવરમણી ત્યાં હેલે વરે, પ્રભાતે ઉઠી જે ગુણગાય, તસ ઘરે લક્ષમી લહેરે થાય.-પ
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org