________________
શ્રી જેન નિત્ય
અંગુઠે અમૃત વસે, લધિ તણા ભંડાર તે ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનિધ; પ્રભુ દશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલજ્ઞાન જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણ ન લેપે કોય. વાડી ચંપા મેરીઓ, સેવન પાંખડીએ; પાસ જિનેશ્વર પૂજીએ, પાંચે આંગળીએ. આભને વહાલી વિજળી, ધરતીને વહાલે મેહ, રાજુલ વહાલા નેમજી, આપને વહાલે દેહ.
પ્રભાતિક મંગલ. આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશિખર શત્રજય સાર; પંચે તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ વર્યા તેણે કરું પ્રણામ. – નિત્ય નિત્ય ઉઠી
Jain Education Internatorlativate & Personal Use Dialy.jainelibrary.org