________________
શ્રી જેન નિત્ય
ભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ છે આ૦ | ૯ |
[ અહીં કળાભિષેક કરીયે. પછી દુધ, દહીં, વી, જળ અને શર્કરા એ પંચામૃતનો પખાલ કરીને પછી પૂજા કરીએ ને ફૂલ ચઢાવીએ. પછી લૂણુ ઉતારી આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડા પડદો રાખી સ્નાત્રીઓએ પોતાના નવ અંગે કંકુના ચાંલ્લા કરવા પછી પડદે કાઢી નાખી મંગલદી ઉતારે. ]
છે અથ લૂણ ઉતારણ છે લૂણ ઉતારે જિનવર અંગે, નિર્મળ જળધારા મન રંગે છે લૂણ૧ છે જીમ જીમ તડ તડ લૂણ જ કુટે; તિમ તિમ અશુભ કર્મ બંધ તૂટે છે લૂણો ૨ | નયન સલુણું શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં છે લૂણ છે ૩ છે રૂપ સલૂણું જિનજીનું દીસે લાજવું લૂણ તે જળમાં પેસે છે લૂણ ૪ Jain Education Internationativate & Personal Use Daly.jainelibrary.org