________________
પાઠ સંગ્રહ આધાર | પંચ ધાત્રી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર | આ૦ ૬ બત્રીશ કેડિ કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે છે પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે In કરિય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ ક૫ સધાવે છે દિક્ષા લેવલને અભિલાષે, નિતનિત જિન ગુણ ગાવે આ૦ | ૭ | તપગચ્છ ઈસર સિંહ સૂરીસર, કેરા શિષ્ય વડેરા સત્યવિજય પન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીરા ખિમાવિજય તરસ સુજશવિજયના, શ્રી શુભવિજય સવાયા છે પંડિત વીરવિજય શિષ્ય જિન, જન્મ મહોત્સવ ગાયા છે આ૦ ૧ ૮ / ઉત્કૃષ્ટ એકશોને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ કે અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ ! સાધારણ એ કળશ જે ગાવે,શ્રી શુભવીર સવાઈ મંગળલીલા સુખJain Education Internationativate & Personal use wwwly.jainelibrary.org