SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠે સચવુ સહ I ઢાળી ! કખાની દેશી છે સાંભળે કળશ જિન, મહોત્સવને ઈહાં છપ્પન કુમરી દિશિ, વિદિશિ આવે તિહાં માં માય સુત નમિય, આણંદ અધિકે ધરે છે અષ્ટસંવત્ત વાયુથી કચરે હરે છે ૧ છે વૃષ્ટિગાદક, અષ્ટ કુમરી કરે છે અષ્ટ કલશા ભરે, અષ્ટ દર્પણ ધરે, અઈ ચામર ધરે, અષ્ટ પંખા લહી છે ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી છે૨ | ઘર કરી કેલનાં, માય સુત લાવતી છે કરણશુચિ કર્મ જળ, કલશે ન્હવરાવતી છે કુસુમ પૂજી અલંકાર, પહેરાવતી છે રાખડી બાંધી જઈ, શયન પધરાવતી છે ૩ છે નમિય કહે મા, તુજ બાળ લીલાવતી છે Jain Education Internatunlarivate & Personal Use Waly.jainelibrary.org
SR No.005173
Book TitleJain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1941
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy