________________
શ્રી જૈત નિત્યપાંચમે ફૂલની માળા, છઠ્ઠું ચદ્ર વિશાળા રવ રાતા ધ્વજ મેહાટા, પૂરણકળશ નહિ ઈંટ ॥ ૨ ॥ દશમે પદ્મ સરેાવર, અગિયારમે રત્નાકર ।। ભુવન વિમાન રત્નગ’જી, અગ્નિશિખા ધૂમવ ॥ ૩ ॥ સ્વસ લહિ જઈ રાયને ભાસે, રાજા અથ પ્રકાશે ॥ પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનારથ ફળશે ॥ ૪॥
" વસ્તુ છંદ ॥
અવધનાણે અવધનાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યાં વિશ્વજ તુ સુખકાર ॥ મિથ્યાત્વ તારા નિલા, ધઉદય પરભાતસુંદર । માતા પણ આણુદિયાં, જાગતી ધ વિધાન ।। જાણતી જગતિલક સમા, હાશે પુત્ર પ્રધાન ॥ ૧ ॥
|| દ્વાહા ।
શુભલગ્ને જિન જનમિયા,નારકીમાં સુખ જ્યાત ।। સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગતઉદ્યોત. ૧
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org